પારસી મરણ
દાલી જમશેદજી દસ્તુર તે મરહુમ માનેક દસ્તુરના ખાવીંદ તે મરહુમો આલામાય તથા જમશેદજી દસ્તુરના દીકરા. તે હિલ્દા દસ્તુર ને આદીલ દસ્તુરના બાવાજી. તે મેરીટા અ. દસ્તુર તથા મરહુમો યુની નેયેરના સસરા. તે મરહુમો પેરીન ને ધનના ભાઈ. તે મરહુમ જાલ કાત્રકના જમાઈ. (ઉં.વ. ૯૨) રે.ઠે: બી/૬, સંજવત કો.ઓપ. હાઉસિંગ સોસાયટી, અમબાડી રોડ, વસઈ-થાને, મહારાષ્ટ્ર-૪૦૧૨૦૨. ઉઠામણાની ક્રિયા: ૨૫-૨-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, સેઠના અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઈ)
નોશીર સોરાબજી બીલીમોરિયા તે મરહુમ રૂબી નોશીર બીલીમોરિયાના ખાવીંદ. તે મરહુમો ગુલબાઈ તથા સોરાબજી બીલીમોરિયાના દીકરા. તે મોનાઝ બીલીમોરિયા તથા મરહુમ ઈઝીમ બીલીમોરિયાના બાવાજી. તે મરહુમ રોશન ફીરોઝ બલસારાના ભાઈ. તે તેજ ના મમાવા (ઉં.વ. ૮૧) રે.ઠે: પીરોજા મેન્સન, ૪થે માળે, ફલેટ નં. ૪૯/૫૦ સર. રતન તાતા રોડ, તુલસીવાડી, તાડવેદ, મુંબઈ- ૪૦૦૦૩૪. ઉઠામણાની ક્રિયા : ૨૫-૨-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, કપાવાલા અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઈ)
ડૉ. દીનશાહ રૂસ્તમ ડુંગાજી. તે કેરમાન દીનશાહ ડુંગાજીના ખાવીંદ. તે ખુશનાઝ ને કૈનાઝ ઝુબીન મોરીસના બાવાજી, તે મરહુમો મેહરબાઈ તથા ડૉ. રૂસ્તમ દીનશાહજી ડુંગાજીના દીકરા. તે ઝુબીન સોહરાબ મોરીસના સસરા. તે મરહુમો માનેક, ને ભીખુના ભાઈ. તે મરહુમો કેટાયુન તથા જહાંગીર ફરામજી દાવરના જમાઈ. (ઉં. વ. ૯૧). રહેવાનું ઠે. ૩૩/બી, એમ્પાયર એસ્ટેટ કોરનર, ઑગસ્ટ ક્રાંતી માર્ગ, શાલીમાર હોટલ પાસે, ખંબાલા હીલ રોડ, મુંબઈ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: ૨૬-૨-૨૩ના રવિવારે બપોરે ૩-૪૦ પી.એમ. ભુલાભાઈ દેસાઈ રોડ મદ્યે સાહેર અગિયારીમાં છે.
નવસારી
મર્હુમ – દારાયસ ફરામરોજ મરાવાલા તે મર્હુમ ફરામરોજ નવરોજી મરાવાલાનાં દીકરા. તે મર્હુમ જરબાનુ ફરામરોજ મરાવાલાનાં દીકરા. તે કેટી ઝરસીસ ઉધનાવાલા તથા ખોરશેદ ખુશરૂ ગોટલાનાં ભાઈ. તે મેહેરઝાદ તથા કૈઝાદનાં મામાજી. તે હુતોક્ષી, દીનયાર, ફ્રેની, અરનવાઝ, રૂસી તથા ફિરોઝ, જાંગુનાં કઝીન. (ઉં. વ. ૭૭). રહેવાનું ઠે. મેહેરબાઈ વાડિયા બિલ્ડીંગ, વાડિયા સ્ટ્રીટ, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪.