પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

નોશીર જાલ ડ્રાઈવર (ઉં. વ. ૬૮) તા. ૨૦-૭-૨૦૨૨એ ગુજરી ગયા છે. તે કાશ્મીરાના હસબન્ડ, મરહુમ નરગીશ અને મરહુમ જાલના દીકરા. સનોબારના ભાઈ, ફર્ઝાન, અર્શાન, ફિરોઝીના અંકલ. મરહુમ દિનાઝ અને મરહુમ જમશેદના જમાઈ. ઉઠમણું તા. ૨૨-૭-૨૦૨૨ બપોરે ૩.૪૦.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.