પારસી મરણ
પરીન ફરામરોઝ વરકીંગબોક્સવાલા તે મરહુમ ફરામરોઝ માનેકશાહ વરકીંગબોક્સવાલાના ધનિયાની. તે મરહુમો નાજામાય તથા કેખશરૂ ભરૂચાનાં દીકરી. તે રયોમન્દ તથા કેશમીરાનાં માતાજી. તે બોબી લંગરાનાનાં સાસુજી. તે આઈશા તથા સનાયરાનાં મમઈજી. તે મરહુમો હીરાબઈ તથા માનેકશાહ વરકીંગબોક્સવાલાનાં વહુ. (ઉં.વ. ૮૮) રહેઠાણ: ફલેટ નં. ૪, ૬- પી.સી. શરોફ બિલ્ડિંગ, ગામડીયા કોલોની તારદેવ, મુંબઈ- ૪૦૦ ૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૨-૨૩ બપોરે ૩.૪૫ પી.એમ. તાડદેવ મધે શેઠના અગિયારીમાં છેજી.
હોશંગ મીનોચેર એલાવીયા તે મરહુમ ડોલી હોશંગ એલાવીયાના ખાવીંદ. તે નીલુફર હોશંગ એલાવીયાના બાવાજી. તે મરહુમો દીનામાય તથા મીનોચેર પીરોજશાહ એલાવીયાના દીકરા. તે મરહુમો તેહમીના તથા મંચેરશાહ વાંકડિયાના જમાઈ. તે મેહરૂ સોલી ડ્રાઈવર તથા જાલુ જીમી કેનટીનવાલાના ભાઈ. તે જીમી, ફ્રેડી, સોરાબ તથા પીનાઝના મામાજી. (ઉં.વ. ૮૪) રહેઠાણ: ૫૯૮/સી, એ.એચ.એ. વાડ્યા બિલ્ડિંગ, ૧લે માળે, સર એસ.એસ. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૨-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે. વાડ્યાજી આતશબેહરામ, પ્રિન્સેસ સ્ટ્રીટમાં થશેજી.
રોશન માણેકશા શ્રોફ તે મરહુમ માણેકશા રૂસ્તમજી શ્રોફના ધણિયાની. તે જેસ્મીન આદીલ ભરૂચા તથા કેરસી માણેકશા શ્રોફના માતાજી. તે મરહુમો માણેકબાઈ તથા શાપુરજી ખજોતીયાના દીકરી. તે કમલ કેરસી શ્રોફ તથા આદીલ દારબશા ભરૂચાના સાસુજી. તે પરસીસ રૂશાદ દરોગા તથા કયોમર્ઝ આદીલ ભરૂચાના મમઈજી. તે કૈનાઝ પરહાદ આમરાના બપઈજી. (ઉં.વ. ૮૯) રહેઠાણ: ૧-એ/૦૦૭ સોલસેટ પારસી કોલોની, જીજીમાતા રોડ, પંપ હાઉસ, અંધેરી (પૂ), મુંબઈ- ૪૦૦ ૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૨-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે. માલકમ બાગ અગિયારી જોગેશ્ર્વરીમાં થશેજી.
આબાન નોશીર ગાંધી તે મરહુમ નોશીર રૂસ્તમજી ગાંધીના વિધવા. તે મરહુમો ધનમાય તથા દાદીબા સોરાબજી દમણીયાના દીકરી. તે ઝરીર ને ફીરદોસના માતાજી. તે મેહરનોશના બહેન. તે પરીનાઝ ને નાઝનીનના સાસુજી. તે મરહુમો પુતલામાય તથા રૂસ્તમજી નસરવાનજી ગાંધીના વહુ. તે ઉરવક્સ, યઝદ, યઝીશની ને અઝીતાના ગ્રેન્ડમધર. (ઉં.વ. ૭૯) રહેઠાણ: ૩૪/૧૦૨, શાલમલી વસંત વિહાર ઓફ પોખરન રોડ નં.૨, થાણે (વેસ્ટ), ૪૦૦ ૬૧૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૨-૨૩ના બપોરે ૩.૪૦ પી.એમ. થાણા મધે પટેલ અગિયારીમાં છે.