પારસી મરણ
તેહેમીના જહાંગીરજી હીલુ તે મરહુમ જહાંગીરજી સોરાબજી હીલુના ધણિયાની. તે મરહુમો હીરાબાઈ તથા નાદીરશા પીઠાવાલાના દીકરી. તે પરવેજ, ફરોખ, જહાનબકશ દીનયાર તથા મરહુમો કેરસી, ને ફ્રેદીના માતાજી. તે ફ્રેની, પરવીઝ, રીતાનાં સાસુજી. તે મરહુમો માનેકશા તથા બાનુ રતનશા વાડીયાના બહેન. તે જેનીફર ફરઝાદ સદરી તથા નવરોજના બયઈજી. (ઉં.વ. ૯૫) રહેઠાણ: ફ્લેટ નં. ૭, જામાસ્પ ટાટા બ્લોક, પ્લોટ નં. ૩૦૩, ૩૮-રોડ, ટી.પી.એસ. ૩ નિયર ગેઈટી, ગેલેક્સી સિનેમા, મુંબઈ- ૪૦૦ ૦૫૦. ઉઠામણાંની ક્રિયા: ૧૦-૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે બેન્દ્રા પંથકી અગિયારીમાં છેજી.
પરવીન પરવેઝ પટેલ તે મરહુમ પરવેઝ બમનશા પટેલના ધણિયાની. તે મરહુમો આલામાઈ તથા એરચશાહ કાવસ કાપડયાના દીકરી. તે હનોઝ પરવેઝ પટેલ તથા મરહુમ અરનાઝ ફીરોજ મીરઝાનાં માતાજી. તે ફીરોજ મીનુ મીરઝા તથા દેલજીન હનોઝ પટેલના સાસુજી. તે પરવીઝ મીનુ ચૌકશીના બહેન. તે નીના તથા મરહુમ ખોરશેદના ભાભી. (ઉં.વ. ૭૮) રહેઠાણ: ૨૯૯/૩૦૧, મેદ બિલ્ડિંગ, ૪થે માળે, રૂમ નં. ૪૦૨એ, પ્રીન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, મુંબઈ- ૪૦૦ ૦૦૨. ઉઠમણાંની ક્રિયા: ૧૦-૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે. હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.