પારસી મરણ
શહેરનાજ યઝદી બારડોલીવાલા તે યઝદી ફકીર બારડોલીવાલાના ધણિયાની. તે ઝીનયા તથા યોહાનના માતાજી. તે ઝરીન તથા મીનુ વેસુનાના દીકરી. તે મેહરૂ તથા ફકીર બારડોલીવાલાના વહુ. તે યાસમીન પોરસ ઇરાનીના ભાભી. તે યાના પોરસ ઇરાનીના મામી. (ઉં. વ. ૫૪) રે. ઠે. ૩૦૬, સી. પારસી સોલસેટ બિલ્ડિંગ નં.૧, સી.એચ.એસ. લિમિટેડ, જીજીમાતા રોડ, પંપ હાઉસ, અંધેરી (પૂ). મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૨-૨૩ બપોરે ૩.૪૦ કલાકે, સોલસેટ દાદઘા અંધેરીમાં થશેજી.
રશીદ ફીરોજશા ઇરાની તે મરહુમ માહરૂખ રશીદ ઇરાનીના ખાવીંદ. તે મરહુમો પીરોજા તથા ફીરોજશા ઇરાનીના દીકરા. તે ખુશરૂ, ગુલુ, હદોખક્ત તથા મરહુમો દીલબર, મેરવાન તથા મેહરૂના ભાઇ. તે હોશેદાર તથા યઝદાન ઇરાનીના માસાજી. તે મરહુમો જરબાનુ તથા શેરીયાર ઇરાનીના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. વાડયા બિલ્ડિંગ, ૨જે માળે, ફલેટ નં. ૮, સી. બ્લોક, જે. શંકર શેઠ રોડ, ઝેડ ફાર્મસી પાસે, ચીરાબજાર, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ઇંડાવાલા અગિયારી, પ્રિન્સેસ સ્ટ્રીટ.
દીનુ ધનજીશા દુબાશ તે મરહુમો નાજામાય તથા ધનજીશા અરદેશીર દુબાશના દીકરી. તે જાલ, તેહમી ફીરોઝ પુનીવાલા, મેહરૂ તથા મરહુમો નરગીસ, મની ફલી વાડીવાલા તથા રૂસીના બહેન. તે આરમીન કુરૂશ દારૂવાલા, હુફરીશ તથા ફીરદોશના માસીજી. તે ડૈસીના ફૂઇજી. તે રોશન જાલ દુબાશના નરન. (ઉં. વ. ૮૮) રે. ઠે. ૭૮૪-એ, રેડીમની બિલ્ડિંગ, એમ. જોશી રોડ, દાદર-મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.
સુના સામ દોટીવાલા તે મરહુમ સામ સોરાબજી દોટીવાલાના ધણિયાની. તે મરહુમો ખોરશેદ અને માનેક મિસ્ત્રીના દીકરી. તે ફરેદુન સામ દોટીવાલાના સાસુજી.તે નતાશા ફરેદુન દોટીવાલાના માતાજી. તે મરહુમ ડો. કેતી એન. મુલ્લાના બહેન. તે યોહન દોટીવાલાના બપઇજી. તે મરહુમો નજામાઇ તથા સોરાબજી દોટીવાલાના વહુ. (ઉં. વ. ૯૧) રે. ઠે. વેસ્ટ હીલ, ૨૭ નેપયન્સી રોડ, બેન્ક ઓફ બરોડાની નજીક, ખંભાલા હીલ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૨-૨૩ બપોરે ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી.
રોહીન્ટન રૂસ્તમ ઇરાની તે મરહુમો હોમાય તથા રૂસ્તમ શેરીયાર ઇરાનીના દીકરા. તે અરનાવાજ, દોલી, ગોવેર, ઝોની તથા મરહુમો શેરીયાર ઇરાની ને નરગેશ ફુલાદીના ભાઇ. તે રૂખશાના ના મામા. તે મરહુમ ગુલચેર શેરીયાર ઇરાનીના બનેવી. (ઉં. વ. ૭૬) રે. ઠે. એફ. એસ. પારેખ ધર્મશાળા, ૩૪, હ્યુજીસ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે, અંધેરી પટેલ અગિયારીમાં છેજી.