પારસી મરણ
દીના મંચેરશૉ બીલીમોરીયા તે મરહુમો શેરા તથા મંચેરશૉ બીલીમોરીયાના દીકરી. તે મરહુમો ખુરશેદ તથા મેહરૂના બહેન. તે માઇકલ શેર તથા મરહુમ પોલના માસીજી. તે અસ્પી તથા ફરીદાના કઝીન સિસ્ટર. (ઉં.વ.૮૭) રે. ઠે. સી ક્રોફત, ગ્રાઉન્ડ ફલોર,૪૦૨, ૧૦૪, વુડ હાઉસ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫.
માહારુખ રશીદ ઇરાની તે રશીદ પ. ઇરાનીના ધણિયાની. તે મરહુમો જરબાનુ તથા શેરીયાર ઇરાનીના દીકરી. તે આરમાઇતી ઇરાની તથા મરહુમ ફરીદા જ. ઇરાનીના બહેન. તે યઝદાન ઇરાની તથા હોશેદાર ઇરાનીના માસીજી. (ઉં. વ. ૭૬) રે. ઠે. વાડીયા બિલ્ડિંગ, બીજે માળે, ફલેટ નં.૮. સી-બ્લોક, એસ. એસ. રોડ, ચીરાબજાર, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા:તા. ૩-૧૧-૨૨ને દીને બપોરે ૩.૪૦ વાગે, ઇદાવાલા અગ્યારી છેજી.
પીલુ નાદીરશા પેશોતન તે મરહુમો તેહમીના તથા નાદીરશાહ પેશોતનનાં દીકરી. તે કાલી તથા મરહુમો બેહેરામ પેશોતનના બહેન. તે બેહનાઝ હીરાઝ મેધોરા તથા પરસીસ સાયરસ વાચ્છાના ફૂઇજી. (ઉં.વ. ૯૨) રે. ઠે. ૪૧, માનેક આબાદ, નેપયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૧૧-૨૨ને બપોરે ૩.૪૫ વાગે વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી.