પારસી મરણ
સોલી બમનશાહ તવડિયા તે મરહુમો ટેહમીના તથા બમનશાહ તવડિયાના દીકરા તે શેહરૂ કાવસ સંજાણાના ધણી તે બેપસી પટેલ, શેહરનાઝ ડી. દુબાશ ને ખરશેદના બાવાજી. તે નરગીશ તવડિયા, કેટી માણેકજી, ફલી તવડિયા તે મરહુમો મીનુ તવડિયા, એમી, ચાન્દનના ભાઈ. તે દીન્યાર દુબાશ ને મીનુ પટેલના સસરા. તે એરવદ ફરહાન ભાદા ને ફ્રીયા ભાદાના ગ્રેટ મામા. (ઉં.વ.૭૮) રહેઠાણ: ભાટિયા કો-ઓપરેટીવ સોસાયટી બિલ્ડિંગ, ૨૮૦-સી, પહેલે માળે, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ- ૪૦૦ ૦૦૨. ઉઠમણાં ની ક્રિયા: ૫-૨-૨૦૨૩ બપોરે ૩.૪૦થી એમ ડુંગરવાડી ઉપરની ઓલબ્લેસ બંગલીમાં છે.
દોલી રોહિન્ટન ભરૂચા તે રોહિન્ટન હોમી ભરૂચાના ધનિયાની તે પરીનાઝ તથા પરવીન કુરૂશ દાદાભાઈના માતાજી. તે મરહુમો બાનુ તથા મોનડેગર ઈરાનીના દીકરી. તે કુરૂશના સાસુજી ને ટ્રીઝાનના મમઈજી. તે નોશીર મોનડેગર ઈરાનીના બહેન. તે હોમાય નોશીર ઈરાનીના નરન. (ઉં.વ. ૬૭) રહેઠાણ: ક્યુ-૨૪ ગોદરેજ બાગ, નિયર સીમલા હાઉસ ઓફ નેપયનસી રોડ, ખમબાલા હીલ, મુંબઈ- ૪૦૦ ૦૨૬. ઉઠામણાં ની ક્રિયા ૪-૨-૨૦૨૩ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની બેનેટ નં-૬માં છેજી. ડુંગરવાડી પર.
કેરસાસ દારબ મરોલીયા તે મરહુમો માનેક તથા દારબ મરોલીયાનાં દીકરા. તે નીલુફર દારબ મરોલીયા તથા દીનાઝ અદી તાતાનાં ભાઈ. તે એરવદ. અદી શાપુર તાતાનાં બનેવી. તે પરવીઝ, મેહરૂ, એબી તથા વીરાના કઝીન. (ઉં. વ. ૬૮) રહેઠાણ: એમપરેસ બિલ્ડિંગ, ૧૩, નસરવાનજી પીટીટ સ્ટ્રીટ અપસરા સિનેમા (પાછળ) ગ્રાન્ટરોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૭. ઉઠામણાં ની ક્રિયા: ૪-૨-૨૦૨૩ એ બપોરના ૩.૪૫ વાગે, મેહેલા પટેલ અગિયારીમાં છેજી. (ગ્રાન્ટરોડ-મુંબઈ)