Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

પારસી મરણ
ફલી પીરોજશા દારૂવાલા તે પરવીન ફલી દારૂવાલાના ખાવીંદ. તે ફરોખ ફલી દારૂવાલાના બાવાજી. તે મરહુમો તેહમીના તથા પીરોજશૉ દારૂવાલાના દીકરા. તે મરહુમો નરગીસ, એરચ તથા પેસીના ભાઇ. તે મરહુમો ધન તથા શાવકશૉ પારદીવાલાના જમાઇ. તે આબાન જાલ અદાજન્યા, ખરશેદ શાવકશૉ પારદીવાલા, તથા મરહુમો ફીરોઝ નાનાવતી, પેરીન ઇ. દારૂવાલા, બેપસી પી. દારૂવાલા, તે હમુરસ્પ એસ. પારદીવાલા તથા વીલી એફ. ગનડેવ્યાના બ્રધર-ઇન-લો. (ઉ. વ. ૮૦) રે.ઠે. અંધેરી (પ.) બસ ડેપો સામે, કે-૪-૧૨, કામા પાર્ક, કામા રોડ, અંધેરી (પ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે બેનેટ-૬ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
કેટી બમન ઇરાની તે મરહુમ બમન સોરાબજી ઇરાનીના વિધવા. તે મરહુમ રોશન તથા ખુદાબક્ષ હોરમઝદીના દીકરી. તે બેહરામ તથા રૂઝબેહ બમન ઇરાનીના માતાજી. તે માધવી અને આઝમીન ઇરાનીના સાસુજી. તે જહાંગીર તથા બોમી હોરમઝદીના બહેન. તે મરહુમો શીરીનબાઇ તથા સોરાબજી ઇરાનીના વહુ. (ઉં. વ. ૮૨) રે.ઠે. ફલેટ નં.૩, ૧લે માળે, બેહરામ આબાદ, ૪થો રસ્તો, ટી.પી.એસ.૪, ભાભા હોસ્પિટલ પાસે, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૧-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
સિકંદરાબાદ
ખોરશેદ દારા ઇચ્છાપોરિયા તે મરહુમ દારા આર. ઇચ્છાપોરિયાના પત્ની. તે મરહુમ મિનૂ દિત્તિયાના બહેન. (ઉં. વ. ૯૪).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular