પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

હોરમઝડ ફરામ દસ્તુર તે શેરનાઝ તથા ડો. ફરામ દીનશા દસ્તુરના દીકરા. તે યાસ્મીન અરશાદ દસ્તુરના ભાઇ. તે ઝહાન તથા વરૂન અરશાદ દસ્તુરના મામાજી. તે અરશાદ પરવેઝ દસ્તુરના સાલાજી. (ઉં.વ.૪૬) રે. ઠે. ધન મહલ, ૧લે માળે, ગાર્ડન રોડ, એપોલો રેકલેમેશન, ગેટવે ઓફ ઇન્ડિયા સામે, કોલાબા કોસવે, મુંબઇ-૪૦૦૦૩૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૭-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે. દાદીશેઠ અગિયારી, ફોર્ટમાં થશેજી.
ગુલશન અરદાવીરાફ દારૂવાલા તે મરહુમ અરદાવીરાફ રૂમી દારૂવાલાના વિધવા. તે પારસ અ. દારૂવાલા તથા જેસમીન અ. દારૂવાલાના માતાજી. તે મરહુમો બાનુ તથા જમશેદજી અંકલેશ્ર્વરીના દીકરી. તે વહીસતા પ. દારૂવાલા તથા અમિત શાહના સાસુજી. તે ઝીનીયા ઝીયાન તથા અમીશના બપઇજી. તે મરહુમો કેટી તથા રૂમી દારૂવાલાના વહુ. (ઉં. વ. ૫૮) રે.ઠે. ગ્રાઉન્ડ ફલોર, રૂમ.નં.૧, કરાની વીડો ચાલ, ગીલ્ડર લેન, નવજીવન સોસાયટીની સામે, મુંબઇ સેન્ટ્રલ, મુંબઇ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૭-૨૨ના રોજે ૩.૪૦ કલાકે, મઝગાંવ પટેલ અગિયારીમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.