પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

રતન મનચેહેરશા પીઠાવાલા તે મરહુમો મનચેહેરશા અને કુંવરબાઈ પીઠાવાલાના દીકરા. તે તેહેમુલ, મેહેનોશ, રોહીનતન, બેપસી મેહેતા તથા મરહુમો દીનયાર અને દોલી બલસારાના ભાઈ. તે વીલુ, મેહેરૂ, દીનાઝના ભાભી (ઉં.વ. ૮૭)રે.ઠે. ૧લે માળે, ફલેટ નં. ૨, એચ ૧૬ બ્લોક, ગોદરેજ બાગ, નેપયન્સી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૯-૨૨ બપોરે ૩.૪૫ વાગે જોખી અગયારીમાં દેજી
દીનયાર નોશીર અંકલેસરીયા તે મરહુમો ફ્રેની નોશીર અંકલેસરીયાના દીકરા. તે ફરીદા દીનયાર અંકલેસરીયાના ખાવિંદ. તે શીરોમી તથા રયોમંદના બાવાજી. તે મરહુમો પરવેઝ તથા ડૉ. મેહરૂ સામ ભક્કાના ભાઈ. તે ડૉ. સરોશ સામ બચાના મામા. તે મરહુમો ધન પીરોજશાહ બચાના જમાઈ. (ઉં.વ. ૮૦). રે.ઠે. ઇ-૨, ખુશરૂ બાગ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૧.
પરવેઝ રતનશા પટેલ તે મરહુમો બખતાવર તથા રતનશા પટેલના દીકરા. તે મરહુમ પેરીન પરવેઝ પટેલના ખાવીંદ. તે ફરઝાના તથા સાયરસ પટેલના બાવાજી. તે મરહુમ વીલુ મીસ્ત્રીના ભાઇ. તે કઇઝીન રાઇટરના મામાવાજી. તે મરહુમો આલા તથા રૂસ્તમજી દાદી બરજોરના જમાઇ. તે મરહુમ માનેકજી પટેલનાં મોટા બપાવાજી. (ઉં. વ. ૯૨) રે. ઠે. ૫ ઓવલ વયુ, ૧૫૦, એમ. કર્વે રોડ, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૯-૨૨ને બપોરના ૩.૪૫ વાગે, હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ)
શાહપુર એરચશાહ દેબુ તે મરહુમો મેહરૂ એરચશાહ દેબુના દીકરા. તે ફરીદા શાહપુર દેબુના ખાવીંદ. તે રૂસી કયઝાદ તથા દેલના તારાપોરવાલાના બાવાજી. તે મીનાઝ રૂસી દેબુ, બખતાવર કેરસી પસ્તાડીયા તથા મેલવીન ફીરોઝ તારાપોરવાલાના સસરાજી. તે ફ્રેની, દેઝી તથા મરહુમ દારાયસ દેબુના ભાઇ. (ઉં. વ.૮૧) રે. ઠે. એ-૧૫, શાપુર બાગ, વી. પી. રોડ, ગીરગામ, મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૯-૨૨એ બપોરના ૩.૪૫ વાગે ભાભા બંગલી ન-૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.