પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ
પરવેઝ અરદેશીર ગારડા તે ઝરીન પરવેઝ ગારડાના ખાવીંદ. તે ઝુબીન પરવેઝ ગારડાના બાવાજી. તે મરહુમો ખોરશેદબાનુ તથા અરદેશીર પ. ગારડાના દીકરા. તે ફરીદા ઝુબીન ગારડાના સસરાજી. તે મેહેરઝાદ ઝુબીન ગારડાના બપાવાજી. (ઉં. વ. ૩૭) ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૯-૨૨ના દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં.૨ બંગલીમાં ડુંગરવાડી.
અરનાવાઝ હોશંગ મલેસરા તે મરહુમો ધન તથા જાલ માસ્તરના દીકરી. તે હોશંગ દાદીબા મલેસરાનાં ધનીયાની. તે નેવીલ તથા હનોઝ મલેસરાના માતાજી. તે દીપતી નેવીલ મલેસરા તથા ફરીયા હનોઝ મલેસરાના સાસુજી. તે જરૂ મોદી તથા માણેક અને મીનુ માસ્તર તથા મરહુમ મીનુ શરોફનાં બહેન. (ઉં. વ. ૭૨).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.