પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

પીલુ રૂસ્તમ મીસ્ત્રી તે મરહુમ રૂસ્તમ ધનજીશૉ મીસ્ત્રીના વિધવા. તે આબાન દાલસ પ્રીન્તરના માતાજી. તે મરહુમો સીલ્લુ તથા જમશેદજી બાપુજી પનવેલીવાલાના દીકરી. તે દાલસ અદી પ્રીન્તરના સાસુજી. તે દીનશા દાલસ પ્રીન્તરના મમઈજી. તે મરહુમો નાજામાય તથા ધનજીશૉ મીસ્ત્રીના વહુ (ઉં.વ. ૯૧) રે.ઠે. જી-૩/કે-૨, કામા પાર્ક, કામા રોડ, બ્રહ્માકુમારી હૉસ્પિટલ પાસે, અંધેરી (પ.), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાની ક્રિયા તા. ૧૮-૯-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, મઝગાંવ પટેલ અગીયારીમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.