પારસી મરણ
નૌશીર રૂસ્તમજી હાથી તે મરહુમો દોલીમાઈ અને રૂસ્તમજી હાથીના દીકરા. તે થ્રીતી સમરાનાના ભાઈ. તે નવાજ શારુખ સનજાનાના મામા. તે શારુખ પેસી સનજાનાના મામા સસરા. તે અનોશ અને રોહનના ગ્રેન્ડ નેવીયુ. તે મરહુમ સામ નરીમાન રાનાના બનેવી. (ઉં. વ. ૮૦) ઠે. ૭૮૯, કેરાવાલા બિલ્ડીંગ, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર એચ.ઓ., મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા: ૧૮-૧-૨૩ બપોરે ૩-૪૫ વાગે ભાભા નં. ૧માં છેજી.