પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

પેરીન શેરીયાર ઈરાની તે મરહુમ શેરીયાર બહેરામ ઈરાનીના વીધવા. તે ફેની ટ. ઈરાની, બેહરામ સ. ઈરાની, મહારૂખ ભોપાલવાલા તથા મરહુમો જહાંગીર સ. ઈરાની, કોડારામ સ. ઈરાની તથા ફિરોઝ સ. ઈરાનીના માતાજી. તે વારશીન ર. ઈરાની તથા હુમીન ર. ઈરાનીના મમઈજી. (ઉં. વ. ૯૪) રે. ઠે.: લેડી હીરાબાઈ સી. જહાંગીર હેલ્થ યુનીત, ગામડ્યા બીલ્ડીંગ નં. ૧૮, ગામડ્યા કોલોની, તારદેવ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૯-૨૦૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.
કેકી અરદેશીર ઈરાની તે મરહુમો જરબાઈ તથા અરદેશીર ઈરાનીના દીકરા. તે અરનાવાઝ કેકી ઈરાનીના ખાવિંદ. તે કેરસી, નૈઝર તથા અરઝાનના બાવાજી. તે દીનાઝ કેરસી ઈરાની, ફરઝાના નૈઝર ઈરાની તથા મરહુમ ફરહાદ ઓસ્તાવરીના સસરાજી. તે ડોલી તથા મરહુમો સીલ્લા અને નામદારના ભાઈ. તે યોહાન તથા નઈનાઝના બપઈજી. તે મરહુમો હોમાય તથા રુસ્તમ ઈરાનીના જમાઈ. (ઉં. વ. ૮૮) રે. ઠે.: અરદેશીર મેનશન, ત્રીજે માળે, ૪૧, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ (વે.), મુંબઈ-૪૦૦ ૦૫૪. ઉઠમણાંની ક્રિયા: ૧૫-૯-૨૨એ સાંજના ૩.૪૫ વાગે પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી – મુંબઈ).
બેહરોઝ ઝરીર દાદીના તે મરહુમો પેરીન મીનુ વખારીયાના દીકરી. તે ઝરીર જમશેદ દાદીનાના ધનયાની. તે સફના, ઝરીર દાદીના ના માતાજી. તે મરહુમ ફરીઝ મીનુ વખારીયાના બહેન. તે રૂશાદના ગ્રેંડ ફુઈજી. તે મરહુમો મની તથા જમશેદ દાદીનાના વહુ. તે તીના ફરીઝ વખારીયાનાના નરણ. તે વીકી દીનીયાર તથા મરહુમ કાવસ ધાલાના ભાભી. (ઉં. વ. ૬૪) રે. ઠે.: ૩/૩, લેડી દોરાબ તાતા બીલ્ડીંગ, તાતા બ્લોક્સ, ૧લે માળે, એસ. વી. રોડ, બાન્દ્રા (વે.), મુંબઈ-૪૦૦ ૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૧૫/૯/૨૨એ સાંજના ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં થશેજી. (ડુંગરવાડી-મુંબઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.