પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

કુમી બોમી સેઠના તે મરહુમ બમનશા સેઠનાના વિધવા. તે ગુલશન ફ્રેડી નાદીરશૉ તથા કમલ પરસી હારવરના માતાજી. તે મરહુમો ડોસીબાઇ તથા એદલજી શ્રોફના દીકરી. તે ફ્રેડી બીજોઉ નાદીરશૉ તથા પરસી રૂસ્તમ રૂસ્તમ હારવરના સાસુજી. તે જેનીફર એરીક વાસન્યા, હેકતર ફ્રેડી નાદીરશૉ તથા ફરઝીન પરસી હારવરના ગ્રેન્ડ મધર. તે મરહુમો માણેકબાઇ તથા બરજોરજી સેઠનાના વહુ. (ઉં. વ. ૯૪) રે. ઠે. હીલ્લા હાઇત્સ, અલીભાઇ પ્રેમજી માર્ગ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૧૪-૯-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે બેનેટ-૬ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
નોશીર દીનશાહ ભરૂચા તે મેહેરનગીઝ નોશીર ભરૂચાના ખાવીંદ. તે મરહુમો દોલત તથા દીનશાહ દારબશાહ ભરૂચાના દીકરા. તે નરગીસ પરવેઝ બેંગાલી, ફ્રેની દાલી મોહતા, શીરાઝ જમશેદ ગઝદર તથા મરહુમ ડેસી નરી ભરૂચાના ભાઇ. તે મરહુમો ગવેર તથા કૈખશરૂ ઇરાનીના જમાઇ. તે કેશમીરા આસ્તાદ મેહતા, જવાહર પરવેઝ બેંગાલી, વીરાફ દાલી મોહતા, કેરસી જમશેદ ગઝદર, રૂઝબેહ નરી ભરૂચા, જેનીફર નરી ભરૂચા તથા બીનાઇફર ફરોખ વેસુનાના મામાજી. તે દાલી જહાંગીરજી મોહતા તથા મરહુમો પરવેઝ સી. બેંગાલી, જમશેદ મ. ગઝદર તથા નરી ડ. ભરૂચાના સાલાજી. (ઉં. વ.૮૫) રે. ઠે. લામ બિલ્ડિંગ, ૨જે માળે, રૂમ. નં. ૧૭૩, લોઅર પરેલ, એન. એમ. જોશી માર્ગ, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૯-૨૨ના રોજે ૩.૪૦ કલાકે, વાડયાજી આતશ બેહરામ, પ્રીન્સેસ સ્ટ્રીટમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.