પારસી મરણ
એરચ શાવકશા સુબેદાર તે મરહુમ મોતી એરચ સુબેદારના ખાવીંદ. તે મરહુમો મનીજેહ તથા શાવકશા સુબેદારના દીકરા. તે એરવદ મેહેરનોશના બાવાજી. તે ઝરનુશ મેહેરનોશ સુબેદારના સસરાજી. તે એરવદ બેજન સુુબેદારના ભાઈ. તે મરહુમો ધન તથા નોશીર ધાલાના જમાઈ. (ઉં. વ. ૮૫) ઠે. ફલેટ નં. ૪, બિલ્ડીંગ નં. ૧૯, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી (વે.), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠણમાની ક્રિયા: ૧૩-૧-૨૩ એ બપોરના ૩-૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી- મુંબઈ).
હોરમઝ જાલ આઇબરા તે મરહુમ નાજુ હોરમઝ આઇબરાનાં ખાવીંદ. તે મરહુમો રતન તથા જાલ આઇબરાના દીકરા. તે વીરા મીનુ ખમ્બાતા તથા મરહુમો નરગીશ આઇબરા તથા શેહરૂ બાટલીવાળાનાં ભાઇ. તે ઝુબીન નોશીર બાટલીવાલા, એમી કાલી માસ્ટર, તથા ફરઝીન અને અરઝાનનાં મામાજી. તે મરહુમો કુમા તથા અરદેશીર સીધવાના જમાઇ. તે નરગીસ હોમી તવડીયા, રોશન હોરમઝ કુમાના ના બનેવી. (ઉં. વ.૭૯) રે. ઠે. ફલેટ નં.૧૧, ૧લે માળે, નવરોઝ પાર્ક, શાહપોર, સુરત, ગુજરાત, ૩૯૫૦૦૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૧-૨૩ના બપોરના ૩.૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઇ).
હોમાય માશુક ઇરાની તે મરહુમ માશુક સોરાબ ઇરાનીના ધનિયાની. તે મરહુમો મેહેરબાનુ તથા જમશેદ બેરૂઝીના દીકરી. તે પરવીન નૈઝર, ફરઝાના તથા મરહુમ યઝદીના માતાજી. તે તાહેરા નૈઝર ઇરાની, ઝહીર રૂસી ઇરાની તથા વીશવાપ્રસાદ શેટ્ટીના સાસુજી. તે શાપુર પેરીન તથા મરહુમો દોલી, કેકી, મહારૂખ તથા હોમીના બહેન. તે જેહાન, નતાશા અને ઝોઇશના મમઇજી. (ઉં. વ. ૮૫) રે. ઠે. ૬, ખરેગાત કોલોની, ત્રીજે માળે, હ્યુઝીસ રોડ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૧-૨૩એ બપોરના ૩.૪૫ વાગે વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી. (હ્યુઝીસ રોડ).