પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ડોલી નરીમાન કોન્ટ્રાક્ટર તે નરીમાન જહાંગીર કોન્ટ્રાક્ટરના પત્ની. તે મરહૂમ રતામાઇ અને દિનશાજીના દીકરી. તે હોશેદાર અને મેહેરાના માતા. તે આબાન અને કુરુશના સાસુજી. તે ગુલચેર, પરવેઝ, વિલ્લૂ, હોમાઇ,ઝરીન અને મરહૂમ સોલીના બહેન. તે મરહૂમ પિરોઝા અને મરહૂમ જહાંગીરના પુત્રવધૂ. (ઉ.વ.૯૦) રે.ઠે. કે-૧ કુશરો બાગ,શહીદ ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦ ૦૦૧. ઉઠમણાની ક્રિયા: ૧૨-૦૯-૨૦૨૨, બપોરે ૩-૪૦ વાગે. પ્રેયર્સ હૉલ, વરલી, મુંબઇ-૪૦૦ ૦૧૮.
શીરીન રૂસ્તમ ખોદાવંદી તે મરહુમો કેશવર તથા ગોશતાસ્પ બાદાનીનાં દીકરી. તે રૂસ્તમ મોવન્ડાડ ખોદાવંદીના ધનિયાની. તે અફલાતુન રૂસ્તમ ખોદાવંદી તથા બાનુ રૂસી ઇરાનીનાં માતાજી. તે પરવાના અફલાતુન ખોદાવંદી તથા રૂસી જહાંગીર ઇરાનીનાં સાસુજી. તે મોરવરીદ હોમાયુન તથા મરહુમ બેહરામના બહેન. તે ઝીતાનાં બપઇજી. (ઉં. વ. ૮૫) રે. ઠે. ૬૦૨, કરીસ્તલ રેસીડન્સી, ૬૫-એ, ડોકયાર્ડ રોડ, નીયર મઝગાંવ હીલ, મુંબઇ-૪૦૦૦૧૦. ઉઠમણાંની ક્રિયા: ૧૨-૯-૨૨એ સાંજના ૩.૪૫ વાગે સાલસેટ અગિયારીમાં છેજી. (અંધેરી-ઇ-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.