પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

શેરૂ રૂસ્તમ કોહલા તે મરહુમ રૂસ્તમ કોહલાના વિધવા. તે રોશન બ. બલસારાના ફૂઇજી. તે મરહુમો રોશન તથા જહાંગીરશા બલસારાના દીકરી. તે બેહરામ બલસારાના બહેન. તે મરહુમો નાજામાય તથા દારબશૉ કોલાહના વહુ. (ઉં. વ. ૯૩) રે. ઠે. ૧૭/ ઇ, ફલેટ નં. ૪૭,૩ જે માળે, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા (ઇ), મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, એમ. જે. વાડયા અગીયારી, લાલબાગમાં થશેજી.
વીલી ફીરોઝ ગણદેવીયા તે મરહુમો ધનમાય તથા શાવકશા ખરશેદજી પારડીવાલાના દીકરી. તે મરહુમ ડો. ફીરોઝ ગણદેવીયાના વિધવા. તે હુતોક્ષી ખુશરૂ પારડીવાલા, ફરઝાના એરીક રાણાના માતાજી. તે ખુશરૂ મીનુ પારડીવાલા ને એરીક હોશંગ રાણાના સાસુ. તે અનાહીતા, આરીશ, પરીના, દાનેશ ને ઝેનાના મમઇજી. તે દીનશા સોરાબજી ગણદેવીયા તથા મરહુમો ગુલ કાવસ બચાં ને હોશંગ સોરાબજી ગણદેવીયાના ભાભી. (ઉં. વ. ૭૮) રે. ઠે. એમ-૪/ ૨૪, કામા પાર્ક, કામા રોડ, અંધેરી (વે), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૭-૨૨એ બપોરના ૩.૪૫ વાગે. ભાભા બંગલી નં-૨માં છેજી. (ડુંગરવાડી મુંબઇ).
પરવેઝ કરીમાન અંકલેશ્ર્વરીયા તે ઓસ્તી ઝરીન પરવેઝ અંકલેશ્ર્વરીયાના ધણિયાની. તે મરહુમ ઓસ્તી દૌલત, મરહુમ ઓસપા કરીમાન પીરોજશાહ અંકલેશ્ર્વરીયાના મોટા દીકરા. તે એરવદ પલાષ ઓસ્તી માહફરીનના બાવાજી. તે એરવદ અસ્પી એરવદ રતન અને માહરૂખના ભાઇ. તે દેલનાના સસરાજી. તે શહાનના બપાવાજી. તે મરહુમ બાનુ નરીમાન પટેલના જમાઇ. (ઉં. વ.૭૨) રે. ઠે. સી-૨, સેન્ટ્રલ બેન્ક કલીગ કો. ઓપરેટીવ હાઉસ સોસાયટી, દાદાભાઇ ક્રોસ રોડ નં.૩, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૭-૨૨ બપોરે ૩.૪૫ પી. એમ. બાંદ્રા મધ્યે પંથકી અગિયારીમાં.
લીલી એરચ ચિચગર તે એરચ ચિચગરના ધણિયાની. તે ફરામરોજ અને માનેકબાઇ ભાપટીના દીકરી. તે ફરહાદ અને રશને પટેલના મમ્મા. તે ખુરશીદ પટેલ અને સનાયા ચિચગરના સાસુજી. તે હોશેદર અને પરીનાઝ ચિચગરના બપાઇજી. હુશમોઇન તે રતુશ્તર પટેલ અને ખુશમીના પાવરીના મમઇજી. (ઉં.વ. ૯૪) રે. ઠે. સી-૧૧, ગોદરેજ બાગ, એલ. ડી. રૂપાલ માર્ગ, નેપીયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૭-૨૨ બપોરના ૩.૪૫ વાગે, ભાભા બંગલી નં-૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.