પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

જહાંગીર અદિ વાડિયા તે મરહૂમ અદિ સી.પી. વાડિયા અને મરહૂમ શેરુ અદિ વાડિયાના દીકરા. તે મરહૂમ અનાહિત જહાંગીર વાડિયાના ખાવિંદ. તે આદિલ અને શેરુના પિતા. તે મિકા નિશિમુરા અને ઓરેસ્ટે કાસ્ટેલાના સસરા. તે નિકોલા કાસ્ટેલાના દાદા. તે રોડા, મરીના, શિરિન અને મરહૂમ પેસી એ. વાડિયાના ભાઇ. તે મરહૂમ સરોશ અને રોશનના જમાઇ. (ઉં.વ.૭૩) રે.ઠે. પેમિનો એન-૫૧બી, અલ્ટામાઉન્ટ રોડ, કમ્બાલા હિલ. મુંબઇ-૪૦૦ ૦૨૬. ઉઠમણાંની ક્રિયા: ૯-૯-૨૨-બપોરના ૩.૪૫ વાગે, ધ પ્રેયર હૉલ, વરલી ક્રિમેટોરિયમ ખાતે છે.
એરવદ જમશેદ જાલેજર કાત્રક તે મરહુમો મોટીબઇ તથા જાલેજર કાત્રકના દીકરા. તે મરહુમો ડોસામાય, જરમાય, બપઇ, રૂસી, જહાંગીર ને પરવેઝના ભાઇ. તે વીરા પરવેઝ કાત્રક ને બીનાઇફર મેહરનોશ ગાંધીના કાકા. (ઉં. વ. ૮૯) રે.ઠે. એસ. વી. રોડ, તાતા બિલ્ડિંગ નં.૧, ફલેટ નં-૨, શ્રોફ આંખની હોસ્પિટલ સામે, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૯-૨૨ બપોરના ૩.૪૫ પી. એમ. બાંદ્રા મધ્યે પંથકી અગિયારીમાં છે.
આબાન ડોસુ ખાડીવાલા તે ડોસુ ફરામરોઝ ખાડીવાલા તથા મરહુમ હીલ્લા ડોસુ ખાડીવાલાના દીકરી. તે કેશમીરા મીનોચેર ડેબુના બહેન. તે આસતાદ માનેક ખાડીવાલા તથા મોનાઝ, નીના અને દેલનાના આન્ટી. તે હોમી તથા મરહુમ માનેક ખાડીવાલાના કઝીન. તે મીનોચેર માનેકશા ડેબુના સાલીજી. તે મની કાલી મોદી, રીનોબીયા સામ મોદી, તથા મરહુમો, કાલી તથા સામ મોદીના ભાનજી. (ઉં. વ. ૫૯) રે. ઠે. ૩ લેડી ડી. તાતા, એસ. વી. રોડ, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૯-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, મેવાવાલા અગિયારીમાં છેજી. (ભાયખલા-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.