પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

દોલી જમશેદ ઈટાલીયા તે મરહુમો નાજામાય તથા જહાંગીરજી સાહેરના દીકરી. તે મરહુમ જમશેદ કેખશરૂ ઈટાલીયાના વિધવા. તે સુન્નુ ફિરોઝ તાતરા તથા મરહુમો બહાદુર, ગેવ ને જહાબક્ષના બહેન. તે ફરોખ, ફ્રેનાઝ, નોશીર, દારાયશ, મીનુ, કેટીના કઝીન. તે ચેરાગ ને તીનાઝ ગોટલાના માસી. તે મરહુમો રતામાય તથા કેખશરૂ ઈટાલીયાના વહુ. (ઉં. વ. ૮૩) રે. ઠે.: ફલેટ નં. ૨૩, જમશેદજી તાતા બિલ્ડિંગ, તાતા બ્લોક્સ, એસ. વી. રોડ, બાન્દ્રા (પ.), મુંબઈ ૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૯-૯-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, ટાટા અગિયારીમાં છેજી. (બાન્દ્રા-મુંબઈ)
ફરોખ રશીદ ઈરાની તે મરહુમો રોશન તથા રશીદ બમન ઈરાનીના દીકરા. તે ઝીનોબીઆ ફરોખ ઈરાનીના ખાવિંદ. તે ખુશનાઝ તથા પર્લના બાવાજી. તે કઈઝાદ તથા સનજીવના સસરાજી. તે શાહરૂખ, સાયરસ તથા મરહુમ કેકુ ઈરાનીના ભાઈ. તે મરહુમો મોતી તથા મેહેરવાન ઈરાનીના જમાઈ. (ઉં. વ. ૬૨) રે. ઠે.: શેઠના બિલ્ડિંગ, મુંબઈ.
મેહરૂ કેકી ગાંધી તે મરહુમો આલામાય તથા શેહરીયાજી પલસેટીયાના વડા દીકરી. તે મરહુમ કેકી શાવકશા ગાંધીના વિધવા. તે મરહુમો નોશીર, રૂસ્તમ, કેટી દાદી પીઠાવાળાના બહેન. તે મરહુમો મહેરામાય તથા શાવકશા ગાંધીના વહુ. તે મરહુમ પીલુના નરન. તે મરજી, હનોઝ, ફરનાઝ, ફીરદોસ કાવીનાના માસી. (ઉં. વ. ૯૨) રે. ઠે.: ૫/૩૦, કાપડિયા બિલ્ડિંગ, એ. એચ. વાડીયા બાગ, પરેલ ટેન્ક રોડ, કાલાચૌકી, મુંબઈ-૪૦૦૦૩૩. ઉઠમણાંની ક્રિયા: ૮-૯-૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. લાલબાગ મધ્યે વાડીયાની અગિયારીમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.