પારસી મરણ

જરીન દાદી કાવારાના તે મરહુમ દાદી નવરોજી કાવારાના ના વિધવા. તે શાહરૂખ તથા નેવીલ દાદી કાવારાનાના માતાજી. તે મરહુમો અરનાવાઝ તથા હોરમઝજી બેહરામજી ઇરાનીના દીકરી. તે મરહુમો મેરબાઇ તથા નવરોજી પીરોજશા કાવારાના ના વહુ. તે બેનાઝ શાહરૂખ કાવારાના તથા બીનાઇફર નેવીલ કાવારાનાના સાસુજી. તે ફરાશાહ, શાહાન તથા મીશકાના બપઇજી. તે રૂસ્તમ, મરઝબાન તથા મરહુમ દારાયસના બહેન. તે કેશમીરા અનાહીતા તથા રૂઝબેહના ફુઇજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. એ /૧, ઝરીના પાર્ક, સાયન ટ્રોમ્બે રોડ, બી.એ.આર.સી., મેન રોડ સામે, માનખુર્દ-મુંબઇ-૪૦૦૦૮૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૫-૯-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, માલકમ બાગ, અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.

Google search engine