પારસી મરણ
ખોરશેદ ધનજીશા ચોથિયા તે મરહુમ પિરોજા અને મરહુમ ધનજીશાના પુત્ર. તે બોમી, મરહુમ મિનુ, ડિકી અને જાન્ગુના ભાઇ. તે દારિઅસ, નરિમાન અને હોમીના અંકલ. (ઉં. વ. ૯૫).
રૂસ્તમ મિનોચેર મોદી તે કમલના પતિ. તે મરહુમ શિરિનબાઇ અને મરહુમ મિનોચેરના પુત્ર. તે માનેક, તેહમી અને ફિરોઝાના પિતા. તે ઝિનોબિયાના સસરા. તે ઝરન અને જોહાનના ગ્રેન્ડ ફાધર. તે અબને અને મરહુમ ફિરોઝના ભાઇ. તે મરહુમ કરમજિત અને મરહુમ ગિઆનના જમાઇ. (ઉં. વ.૮૧).