પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ધન પીરોજ ધાભર તે મરહુમો પીલા તથા પેશોતન શાપુરજી પટેલના દીકરી. તે મરહુમ પીરોજ કેખુશરૂ ધાભરના વિધવા. તે દેલના ફરોખ પટેલના માતાજી. તે ફરોખ કેરસી પટેલના સાસુજી. તે ફીરૂઝા ફરોખ પટેલના ગ્રેન્ડ મધર. તે પરવેઝ પેશોતન પટેલ તથા મરહુમો કેરસાસ્પ પેશોતન પટેલ ને પીરોજ પેશોતન પટેલના બહેન. (ઉં. વ. ૮૭) રે. ઠે. બી-૩૧, ફલાવર કવીન સોસાયટી, વી.ડી. રોડ,અંધેરી (વે), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૯-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, માલકમ બાગ, અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.