પારસી મરણ
ફ્રેની પરવેજ કોલાહ તે મરહુમ પરવેજ ફરામરોજ કોલાહના ધણયાની. તે મરહુમો બાનુ અને ફરામરોજ લંગરાનાના દીકરી. તે નાદીર, અસ્પી, યઝદી, જરૂ તથા મરહુમો જાલ કેરસી, બોમીના બહેન. તે અસ્પી કોલાહના કાકી. તે શાહરૂખ દુમસ્યાના માસી. તે નોઝર, ફરામરોજ, નેવીલ, સાયરસ, બાનુ, દીલશાદ લંગરાના, નવાઝ, પરસી દારૂવાલા, ગુલશન દેરીયન કાવસ માણેક, શહાઝનીની મુરાદ દેસાઈના ફૂઈ. તે મરહુમો બાનુ અને ફરામરોજ કોલાહના વહુ (ઉં. વ. ૯૫) રે. ઠે. એફ/૩૦, ખુશરૂ બાગ, એસ. બી. રોડ, બાટા શોરૂમની સામે, કોલાબા, મુંબઈ-૦૧. ઉઠમણાની ક્રિયા ૩૧-૧૨-૨૦૨૨ બપોરે ૩.૪૫ વાગે ભાભા નં. ૨માં છેજી.