પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

સુન્નુ મીનુ કોન્ટ્રેક્ટર તે મરહુમો શીરીન તથા ફીરોઝ તલાટીના દીકરી. તે મરહુમ મીનુ દારબશાહ કોન્ટ્રેક્ટરના વિધવા. તે મેહરનોશ કોન્ટ્રેક્ટરના માતાજી. તે મેહર કોન્ટ્રેક્ટરના સાસુ. તે જહાંબક્ષ તલાટી તથા મરહુમો નરીમાન તલાટી ને પરવેઝ તલાટીના બહેન. તે યોહાન કોન્ટ્રેક્ટરને બિયાન્કા કોન્ટ્રેક્ટરના ગ્રેન્ડ મધર. (ઉં.વ.૮૯) રે. ઠે.: બી/૯, મિસ્ત્રી બિલ્ડિંગ, સાને ગુરુજી માર્ગ, એમ.ડી. કોલેજ સામે, પરેલ, મુંબઈ- ૪૦૦ ૦૧૨. ઉઠમણાંની ક્રિયા ૨૬-૮-૨૨ના બપોરના ૩.૪૫ વાગે શેઠના અગિયારીમાં છેજી (તારદેવ-મુંબઈ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.