પારસી મરણ
રોઝી ફરોખ પતેલ તે મરહુમ ફરોખ પીરોજશા પતેલના ધણિયાની તે મરહુમો જરબાનુ તથા પીરોજશા પતેલના દીકરી. તે જરીન તથા નીલુફરના માતાજી. તે ફેની, લીલી, તેહેમી તથા મરહુમો સરાહ, સરોશ, ફલી, ગુલુના બહેન. તે મરહુમો પીરોજશા તથા દોલત પતેલના વહુ. (ઉં.વ.૭૩) રહેઠાણ: એ/૨૦૩, નવી રામેશવાર ટાવર, શીમપોલી રોડ, બોરીવલી (વેસ્ટ). મુંબઈ- ૯૨. ઉઠમણાંની ક્રિયા: ૨૯-૧૨-૨૨ બપોરે ૩.૪૫ વાગે. બાંદરા પંથકી, અગિયારીમાં છેજી.