પારસી મરણ
આબાન હોમી કાટપીટીયા તે મરહુમ હોમી ફીરોઝશા કાટપીટીયાના વિધવા. તે થ્રીટી સોરાબ જીનવાલાના માતાજી. તે મરહુમ સોરાબ બમનજી જીનવાલાના સાસુજી. તે અશરફી સોરાબ જીનવાલા તથા શીરાઝ સોરાબ જીનવાલાના ગ્રેન્ડ મધર. તે મરહુમો જરબાનુ તથા ધનજીશાહ હોરમસજી પટેલના દીકરી. (ઉં. વ. ૯૦) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૬-૧૨-૨૦૨૨ બપોરે ૩-૪૫ પીએમ ડુંગરવાડી મધ્યે બેનટ નં. ૬માં છે.