પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ઓસ્તા બહેરામ અરદેસર પરવેઝ તે મરહુમો ખોરશેદ તથા અરદેસર પરવેઝના દીકરા. તે મરહુમ સીલ્લુ બહેરામ પરવેઝના ખાવીંદ. તે ફેણી કાવસી આમરા તથા એરવદ વિસ્તાસ્યના પપ્પા. તે ઓસ્તી ફરાહ સ્પને કાવસીના સસરાજી. તે ઓસ્તી પીરોઝીના બપાવાજી. તે મરહુમો ઓસ્તી ધનમાય તથા એરવદ મીનોચેહર બજાનજી સહીયારના જમાઈ (ઉં. વ. ૮૯) રે.ઠે. શાપુરબાગ, બ્લોક જી-૧, ફલેટ નં. ૧, વી. પી. રોડ, કૉંગ્રેસ હાઉસની બાજુમાં, લેમીંગ્ટન રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા ૧૮-૮-૨૨ના બપોરે ૩-૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની વાડીયા બંગલીમાં છે.
નતાશા આદીલ શેઠના તે મરહુમો યઝદીયર અને અરનાવાજ એદલ બેહરામના દીકરી. તે આદીલના ધણીયાની. તે જનેશના માતાજી. તે મરહુમો રોહીનતન અને પીલુ શેઠના વોઈ (ઉં.વ. ૪૬) રે.ઠે. ૮૦૩-ડી, ડૉ. આંબેડકર રોડ, દાદાર ટી.ટી., મુંબઈ-૧૪.
બાનુ નોશીર ઈતાલીયા તે મરહુમો કયખસરૂ અને ખોરશેદ બગલીના દીકરી. તે મરહુમ નૌશીરના ધણીયાની. તે પરવીન અને કમલના માતાજી. તે મેહેરનોશ અને રૂમીના સાસુજી. તે મરહુમો શેરા અને હોમાઈના બહેન. તે ખુશનામના મમઈજી (ઉં.વ. ૮૦) રે.ઠે. કાશીનાથ બિલ્ડિંગ નં. ૩, ગ્રાઉન્ડ ફલોર, રૂ. નં. ૧, કાશીનાથ ગલી, બચુ મોતારની સામે, તારદેવ.
સીલ્લુ અસ્પી ઈલાવ્યા તે મરહુમ અસ્પી ફરાદુનજી ઈલાવ્યાના ધણીયાની. તે મરહુમ બાનુબાઈ તેમજ મરહુમ ફરામરોજ ટેહમુલજી કારભારીના દીકરી. તે મરહુમ બચુમાઈ, મરહુમ ફરદુનજી ભીખાજી ઈલાવ્યાના વહુ. તે કેશ્મીરા તેમજ જેશ્મીન પિરાન ડૉકટરના માતાજી. તે પિરાન બેહરામ ડૉકટરના સાસુજી. તે પરસંદ તેમજ ખુશરુમના મમઈજી. ધનજીશા, સાવકશા, નાજામાઈ તથા બાનુબાઈના ભાભી. (ઉં.વ. ૮૫) રે.ઠે. ૩-બી, હોંગકોંગ હાઉસ, માલકમ બાગ, એસ.વી. રોડ, જોગેશ્ર્વરી (વે)., મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૧૯-૮-૨૨ બપોરે ૩.૪૫ પી એમ. ડુંગરવાડી ઉપરની હોડીવાલા બંગલીમાં.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.