પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

અસ્પી કેકી મેધોરા તે મરહુમો ડોશામાય તથા કેકી સોરાબજી મેધોરાના દીકરા. તે સોલી કે. મેધોરાના ભાઇ. તે સેહરૂના નેવ્યુ. તે શહેરૂ, ધન, પરવેઝ, યાસ્મીન, ઝરીન, કેશ્મીરા, માહરૂખ, બેરોઝ, રોશની, નરગીશ, સાયરસ, ફ્રાનક ને વિરાના કઝીન. તે રતન, મીનુ, બજી ને એદલના માસા. તે નરગીસ ને ફ્રેનીના માસા. (ઉં. વ.૭૨) રે. ઠે. જૈન લક્ષ્મી મેન્સન, ડી. બી. માર્ગ, નવજીવન સોસાયટીની સામે, મુંબઇ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા.૧૫-૮-૨૨ને બપોરે ૩.૪૫ કલાકે ડુંગરવાડી મધે ઉપરની હોડીવાલા બંગલીમાં.
શાપુર સોરાબજી બલસારા તે મરહુમો ખોરશેદ તથા સોરાબજી બલસારાના દીકરા. તે કમલ મેહતા ને મરહુમ ધનજીશા બલસારાના ભાઇ. તે કેશમીરા શેઠના ને પોરસ દાવરના મામા. (ઉં. વ. ૮૮) રે. ઠે. બારીયા બિલ્ડિંગ નં.૧, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭.
અરનવાઝ બેહરામ ઇરાની તે મરહુમો દોલત તથા અસ્પનદીયાર ઇરાનીના દીકરી. તે મરહુમ બેહરામ મેરવાન ઇરાનીના વિધવા. તે ફરાઝાના, હુશમાન, રૂક્ષાના ને શીરીનના માતાજી. તે નવસાદ ઇરાની, મેહેરનોશ છોર, યાસ્મીન ઇરાની ને મેહેરનોશ પટેલના સાસુજી. તે રોહીન્ટન, રૂસ્તમ તથા મરહુમો હોમાય ને નામદારના બહેન. તે ફીરદોશ, જેનીફર, કયવાન, જેશીકા, બેનાઝ ને સુમીના ગ્રેન્ડ મધર. તે જેકસન, ઓલીવર, અરમાન ને જોરડનના ગ્રેટ મધર. (ઉં. વ. ૮૫) રે. ઠે. ફલેટ નં.૭-૮, સર.જે.એસ રોડ, ભિવંડીવાલા ટેરેસ, ‘બી’ બ્લોક, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૮-૨૨ને બપોરે ૩.૪૫ કલાકે તારદેવ મધે બાટલીવાલા અગિયારીમાં છેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.