પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

એરચ હોરમજી મિસ્ત્રી તે મરહુમો કુંવરબાઇ હોરમસજી મિસ્ત્રીનાં દીકરા. તે મરહુમ નાજુ એરચ મિસ્ત્રીના ખાવીંદ. તે સામ તથા ફરેડીના બાવાજી. તે મેહરૂ ફરેડી મિસ્ત્રીના સસરાજી. તે બાપુ, હોશંગ, ફ્રેની,ધન, ફીરોઝ નૌઝર તથા પીલાના ભાઇ. (ઉં. વ.૯૨). ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી. (હ્યુજીસ રોડ-મુંબઇ).
સાયરસ રૂસ્તમજી કુપર તે મરહુમો ફ્રેની રૂસ્તમજી કુપરનાં દીકરા. તે તેહેમી જામાસ્પ પટેલ તથા મરહુમ માનેક રૂસ્તમજી કુપરના ભાઇ. તે નેવીલ જામાસ્પ પટેલના નેવીયુ. (ઉં. વ. ૭૦).
જીમી ફીરોઝ ગાંધી તે મરહુમો રતી ફીરોઝ ગાંધીના દીકરા. તે બખતાવર જીમી ગાંધીનં ખાવીંદ. તે ઝરના તથા અનાહીતાના બાવાજી. તે જેહાન પરવેઝ નેતરવાલા તથા ઉરમેઝ જેસરાનીનાં સસરાજી. તે અરનાવાઝ, પરવીન તથા મરહુમ પરસી ગાંધીના ભાઇ. (ઉં. વ. ૭૨).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.