પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

મેહરૂ કેકી તવડ્યા તે મરહુમ કેકી પાલનજી તવડ્યાના વિધવા. તે મરહુમો રતા તથા કેખુશરૂ ફરામજી પંથકીના દીકરી. તે ખુશનમા ઝુબીન દાવર તથા વીરાફ કેકી તવડ્યાના માતાજી. તે ઝુબીન જમશેદ દાવરના સાસુજી. તે મરહુમો ગુલબાઇ તથા પાલનજી એદલજી તવડયાના વહુ. તે દાનેશ ઝુબીન દાવરના મમઇજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૨૨૬, પટેલ બિલ્ડિંગ, રાજારામ મોહનરોય રોડ, મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૮-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
કેટી સાવક કલીયાનીવાલા તે મરહુમ સાવક દીનશૉ કલીયાનીવાલાના વિધવા. તે સનોબર, મહારૂખ તથા ઝુબીનના માતાજી. તે મરહુમો રતનબાઇ તથા રતનશૉ પટેલના દીકરી. તે મરહુમ બેજુ મહેતા તથા કુકુ જગમોહન ઉપ્પલના સાસુજી. તે પોરસ બ. મહેતા, ચીરાગ, દીપક તથા અયશવરીયાના મમઇજી. તે મરહુમો કેકી, ગુલ, ગોશી, ડોલી તથા જાલના બહેન. (ઉં. વ. ૮૫) રે. ઠે. રૂમ. નં. ૪, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, સીમલા હાઉસ પાસે, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૮-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે જોખી અગીયારી ગોદરેજ બાગમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.