પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

વીલુ નવરોજી દારૂવાલા તે મરહુમો ખોરશેદ નવરોજી દારૂવાલાના દીકરી. તે નરગીસ, કેટી તથા ડોલી અને મરહુમો રૂસી, તેહમસ તથા ફ્રેનીના ભાઇ. તે મેહરનોશ તથા નવરોઝના ફૂઇજી. તે રોની, બુરઝીન, દીનાઝ, યાસ્મીન તથા પરોચીના માસીજી. તે મેહરંગીઝ સરેલાના કઝીન. તે ડોલી સોરાબ નવસારીવાલાના બનેવી. (ઉં.વ. ૯૧) રે. ઠે. રેડી મની બિલ્ડિંગ, નં-૧, ૧લે માળે, સર રતન ટાટા સ્ટ્રીટ, તારદેવ, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૮-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, કપ્પાવાલા અગિયારી, તારદેવમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.