પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

લવજી માણેકશાહ અદાજનીયા તે મરહુમો આઈમાય તથા માણેકશાહ અદાજનીયાના દીકરા. તે જર લવજી અદાજનીયાના ખાવીંદ. તે દીનશાહ અદાજનીયા તથા મરહુમો કાવસજી અદાજનીયા ને અદી અદાજનીયાના ભાઈ. ફરીદા, રૂસ્તમ મીસ્ત્રી ને ફ્રેની મીસ્ત્રીના મામા. તે ઝરીન ઈરાની ને રોની અદાજનીયાના કાકા. તે મરહુમો પીરોજા તથા નવરોજી બમનજી પટેલના જમાઈ. (ઉં. વ. ૮૨) ઠે. ૧૦૧, ન્યુ કદમબાર કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, લઝરસ રોડ, ચરાઈ, થાણા-૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા: ૧૨-૮-૨૨ ચારમ સવારે સ્ટા. ટાઈમ
૪-૦૦ એ. એમ. બેનેટ-૬માં છેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.