પારસી મરણ

માનેક સોહરાબજી માદન તે મરહુમ આલુના ખાવીંદ. તે મરહુમ નાજામાય સોહરાબજી માદનના દીકરા. તે મરહુમો રૂસી, દોલી, નરગીશ, ખોરશેદ તથા દીનુના ભાઈ. તે આરમઈતી ફરામરોઝ બામજી તથા જમશેદ તેમજ ફીરોઝના બાવાજી. તે ફરામરોઝ આદરબાદ બામજી તથા બખતાવર જમશેદ માદન તથા રશના ફીરોઝ માદનના સસરાજી. તે દેલઝીન, યઝદ, હઝદીયાર, હવેેરસ્પના બપાવાજી. (ઉ.વ. ૮૯) રે.ઠે.: મોટા મોહલ્લા રૂસ્તમપુરા, સુરત, પારસી ટ્રસ્ટી, રૂસ્તમપુરા પારસી જરથોસ્તી અંજુમન.
ખોરશેદ અદી ઇટાલીયા તે મરહુમો મનચેરશા અને મનેકબાઇ ઇટાલીયાના દીકરી. તે મરહુમ અદીના ધણિયાની. તે મેહેરનાઝ, ફીરોજી, નીલુફરના માતાજી. તે ખુરશીદ, ફરીદા તથા મરહુમ નાઇજર ખરાસના સાસુજી.તે પેરીન બઇરામજી તથા મરહુમો નાજુ, વીલા, નરગીસ, હોમી, મરજબાન, નેલીના બહેન. તે ફરજીન, બીનાઇફરના બપઇજી. (ઉં.વ.૯૨) રે.ઠે. ૧-સી/૧૦૫, સલસેત પારસી કોલોની, પમ્પ હાઉસ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, ભાભા બંગલી નં.૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

Google search engine