પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

જીની મીનું દારૂવાલા તે મરહુમો અરદેશીર અને પીલામાઇ મેવાવાલાના દીકરી. તે મરહુમ મીનુ ધનજીશા દારૂવાલાના ધણિયાની. તે પરસી તથા મરહુમ રૂબીના માતાજી. તે નીનાના સાસુજી. તે જેહાન પરસી દારૂવાલાના બપઇજી. (ઉં.વ.૮૯) ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૮-૨૨ના બપોરના ૩.૪૫ વાગે, મીઠાઇવાલા અગિયારીમાં છેજી. (ગ્રાન્ટ રોડ, મુંબઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.