પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ડોલી રુસ્તમજી જોખી (ઉં. વ. ૮૩) તા. ૫-૮-૨૨એ ગુજરી ગયા છે. તે રુસ્તમજીના વાઇફ. મરહુમ દીના, અને મરહુમ રુસ્તમના દીકરા. વિસ્પી અને નેવીલના મધર. દિલશાદ અને પરીના સાસુ. ઉઠમણું તા. ૭-૮-૨૨ બપોરે ૩.૪૦.
ફ્રેની નસરવાનજી શેઠના તે મરહુમો પીલામાય તથા નસરવાનજી શેઠનાના દીકરી. તે મરહુમો દારા ને બેહરામના બહેન. તે મરહુમ જાલુ બેહરામ શેઠનાના ભાભી. તે પરસીસ મનોજ ગીડીધુરીના ફ્રેન્ડ. (ઉં. વ. ૮૦) રે. ઠે. પીટીટ ચાલ, બ્લોક નં. ૩, બાલારામ સ્ટ્રીટ, ગ્રાન્ટરોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: બપોરે ઉઠમણું નથી પણ પાછલી રાતનું ઉઠમણું ગ્રાન્ટ રોડ મદ્યે મેહલ્લા પટેલ અગિયારીમાં તા.૮-૮-૨૨ સવારે સ્ટે. ટા. ૪.૦૦ એ.એમ.
કોબાદ માણેક શાહ પંથકી તે રતીના ખાવીંદ. તે મરહુમ ધનમાય અને માનેક શાહ પંથકીના દીકરા. તે મરહુમ આલામાય તથા બમનશાહ ચીનોયના જમાઇ. તે મેહર રૂસ્તમ પટેલ અને કાવસ પંથકીના પિતાજી. તે માહતાબ કાવસ પંથકી અને રૂસ્તમ પટેલના સસરાજી. તે ગુસ્તી, બેહરામ, હોમાય અને પરવીઝના ભાઇ. (ઉં. વ. ૮૪) રે. ઠે. ૭-૫૦૧, સીધાચલ ફેઝ-૨, વસંત વિહાર પાસે, થાને (વેસ્ટ), અપના બજાર-૪૦૦૬૧૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૮-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
લંડન, યુકે
બરજોર ફરદુનજી મીણબત્તીવાલા (ઉં. વ. ૯૩) તા. ૧-૮-૨૨એ ગુજરી ગયા છે. તે જીનીના હસબન્ડ. ડૉ. મેહેરાંધીસના ફાધર, મરહુમ ફરદુનજી અને મરહુમ જીલુબાઇ મીણબત્તીવાલાના દીકરા. મરહુમ પીરોજશાહ અને મરહુમ પીલામાઇ ડુમસીઆના જમાઇ. મરહુમ જહનબકસ, મરહુમ એરચ, મરહુમ પરવેઝ, મરહુમ અદી, હોમી, ફિરોઝ અને અર્નવાઝના ભાઇ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.