પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

શેહરૂ મેહેલી કારભારી તે મરહુમો શીરીન માનેક શાહ એલાવીયાના દીકરી. તે મરહુમ મેહેલ્લી જહાંગીરજી કારભારીના ધનિયાની. તે રોઝબેહ આદીલ પાતરાવાલાના માતાજી. તે ફરોખ તથા મરહુમો પેરીન મેહરૂ દાદી તથા દીનુના બહેન. તે સીમીન તથા વહીશતના મમઇજી. તે રયોમન્દ તથા બુરઝીનના માસી. તથા નરીમાન યઝદી, શેરનાઝ અને નીલુફરના ફુઇજી. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૨૯૪, ઇન્ટરપ્રાઇઝ, ફોરજેટ હીલ રોડ, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, સુનાવાલા અગીયારીમાં છેજી. (માહીમ-મુંબઇ).
કેટી હોમી કેપટન તે મરહુમો ગુલબાનુ તથા બરજોરજી ફટાકીયાના દીકરી. તે મરહુમ એરવદ હોમી સોરાબજી કેપટનના વિધવા. તે રોશની હોમી કેપટન ને પરસી હોમી કેપટનના માતાજી. તે આરમીન પરસી કેપટનના સાસુજી. તે શારમીન નવરોઝ સંજાણાના બપઇજી. તે ફ્રેની સોલી ફટાકીયાના ને હોશી ઓસતીનના ભાભી. (ઉં. વ. ૯૩) રે. ઠે. ૪-૫, રૂસ્તમ બાગ, સંત સાવટા માર્ગ, ભાયખલા, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, ભાભા બંગલી નં.૧માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.