પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

અદી મીનુચહેર ચોકસી તે મરહુમો મીનોચહેર કાવસશા અને દીનામાઈ ચોકસીના દીકરા. તે તેહેમી અદી ચોકસીના ધણિયાની. તે દારાયસ, ફરહાદ અને સીમોન અમીત લખનપાલના બાવાજી. તે ઊરવીજ, રશના અને અમીતના સસરાજી. તે જહાંગીર, કાવસ, શેહેનાઝ કેરસી મારકર તથા મરહુમ અસ્પીના ભાઈ. તે સાવીર, રીયાનશાના મમાવાજી અને શીરોય, કીઈન અને ફીરયાના બપાવાજી. તે મરહુમો સામ અને મેહેરુ મારકરના જમાઈ. (ઉં. વ. ૮૫) ઠે. સી-૮, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, માસીના હોસ્પિટલની બાજુમાં, ભાયખલા (પ.), મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: ૬-૮-૨૨ના ૩-૪૫ વાગે, ભાભા બંગલી નં. ૨માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
દોલી પેસી મિસ્ત્રી તે મરહુમો રૂપામાય જહાંગીરજી એન્જિનિયર તે મરહુમ પેસી નવરોજી મિસ્ત્રીના ધનિયાની. તે ખુરશેદ, ફરીદા, યાસ્મીન, શેહરનાઝ તથા ફ્રેનીના માતાજી. તે ખારમેન ખુરશેદ મિસ્ત્રી, આદીલ મેધોરા, જહાંગીર ચાવડા તથા મરહુમ બેહરામ અને પોલીના સાસુજી. તે મરહુમો દાદી. મોલી, મેહરૂ, નરગીશ, હોમાય અને તેહમીનાનાં બહેન. તે બુરઝીન, અનાહીતા, બીએનકા તથા ફરઝાનના મમઇજી. તે પરવેઝ એમી, ફરોખ ગુલશન, આદીલ તથા નવાઝના મામીજી. (ઉં. વ. ૯૨) રે. ઠે.૭/૩, ગામડીયા કોલોની, તારદેવ રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, બેનેટ બંગલી નં-૬માં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
ઓસ્તા ફરોખ સોરાબજી નારગોળવાલા તે મરહુમો ખોરશેદ તથા સોરાબજી નારગોળવાલાના દીકરા. તે ફરગી ફરોખ નારગોળવાલાના ખાવીંદ. તે નીલુફર ફરોખ નારગોળવાલા, રશના ફરોખ નારગોળવાલાના બાવાજી. તે વીરાફ સોરાબદી નારગોળવાલાના ભાઇ. તે મરહુમો ખોરશેદ તથા ફરામરોઝ સુનાવાલાના જમાઇ. તે મરહુમો જૂન વીરાફ નારગોળવાલાના જેઠ. (ઉં. વ. ૯૧) રે. ઠે. ૭૦૧, સ્નોવાઇટ, ૧૨મો રોડ, ખાર, મુંબઇ-૪૦૦૦૫૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૮-૨૨ બપોરે ૩.૪૫ પી. એમ. બાંદ્રા મધ્યે તાતા અગિયારીમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.