પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

વીરાફ સીકંદર પાદશાહ તે મરહુમ સીકંદર પાદશાહના દીકરા. તે બખતાવર રૂમી માનેકશાહના નીસ. તે રૂમી નવઝર માનેકશાહના નેવીયુ. (ઉં. વ. ૬૭) રે. ઠે.: હીરાબાઈ પીટીટ બિલ્ડીંગ નં. ૧૮૯, રૂમ નં. ૭૬, ચોથે માળે, અલીભાઈ પ્રેમજી રોડ, ગ્રાન્ટરોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૪-૮-૨૨એ બપોરના ૩-૪૫ વાગે, માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઈ)
દાદી ફરામરોઝ પાલખીવાલા તે મરહુમો તેહમીના ફરામરોઝ પાલખીવાલાના દીકરા. તે મરહુમ ઝરીન દાદી પાલખીવાલાના ખાવિંદ. તે ફલી તથા દેલનાઝના બાવાજી. તે મલીકા તથા રોહિન્ટન મારકરના સસરાજી. તે બરજીસ, ડોલી તથા પરસીના ભાઈ. તે મરહુમો શેહરૂ જાલ કાપડીયાના જમાઈ. (ઉં. વ. ૮૨) રે. ઠે.: શાલીમાર, ત્રીજે માળે, ફલેટ-૧, ૨૧૬, મરીન ડ્રાઈવ, એન. સુબાશ રોડ, મુંબઈ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: ૪-૮-૨૨એ બપોરના ૩-૪૫ વાગે વાડીયાજી આતશબેહરામમાં છેજી. (ધોભીતલાવ-મુંબઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.