પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

મનીજેહ ફરદુન અફાગ તે મરહુમો બાનુ રશીદ ઈરાનીના દીકરી. તે ફરદુન રૂસ્તમ અફાગના ધનિયાની. તે ફરાહ તથા શેરોમીના માતાજી. તે કાયરસ કેકી સીગનપોરીયા તથા ડોનેશ બહમન ફેલફેલીના સાસુજી. તે દોલી, ફરીદા તથા શાપુર અને મરહુમો શીરીન તથા પરીઝાદના બહેન. તે રૂખશીન, ફરીઝેહ તથા સીમોનના મમઈજી. તે દોલી શાહપુર ઈરાનીના ભાભી. (ઉં. વ. ૭૫) રે. ઠે.: ૨એ/૨૪, ટાટા મિલ કો.ઓ. સોસાયટી, જે. ભાટનકર માર્ગ, પરેલ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: ૩-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે નારિયેલવાળા અગિયારીમાં છેજી. (દાદર-મુંબઈ)
ગયો અરદીશીર ખરાદી તે મરહુમો અરનાવાઝ અરદેશીર ખરાદીના દીકરા. તે મરહુમ કુમી ગયો ખરાદીના ખાવિંદ. તે કાવસ ગયો ખરાદી તથા આરમઈતી નસલી ઈછાપોરીયાના બાવાજી. તે દીનાઝ કાવસ ખરાદી તથા ડૉ. નસલી રૂસ્તમ ઈછાપોરીયાના સસરાજી. તે મરહુમ ફલી અરદીશીર ખરાદીના ભાઈ. તે મરહુમો બાનુબઈ નસરવાનજી ખરાદીના જમાઈ. (ઉં. વ. ૯૪) રે. ઠે.: ૭૦૪, સીલવર કાસ્કેદ, માઉન્ટ મેરી રોડ, બાન્દ્રા (વે.), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: ૩-૮-૨૨એ બપોરના ૩.૪૫ વાગે તાતા અગિયારીમાં છેજી. (બાન્દ્રા-મુંબઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.