પારસી મરણ
જરૂ અદી મીનબત્તીવાલા તે મરહુમ અદી ફરદુનજી મીનબત્તીવાલાના વિધવા. તે અનાહીતા તોરાજ દાવરના માતાજી. તે તોરાજ જાલ દાવરના સાસુજી. તે મરહુમો હોમાય તથા રતનશા ધારવારના દીકરી. તે અરનવાઝ મીનબત્તીવાલાના ભાભી. તે ધન ધારવાર તથા મરહુમો દોલી, ફ્રેની તથા સાવકના બહેન. (ઉં. વ. ૮૩) રે. ઠે. મોદી બિલ્ડિંગ, નં.૧૦, ફલેટ નં.૮, ગામડીયા કોલોની, તારદેવ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૧૧-૨૨ના બપોરે ૩.૪૦ કલાકે, ભાભા-૨ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.