પારસી મરણ
બોમી દારા પ્રેસ તે મરહુમો આલુ તથા દારા પ્રેસનાં દીકરા. તે મની અદી દારૂવાલા, કેકી, હોમી, અસ્પી, રોહિન્ટન, મેહેરનોશ, રયોમંદ તથા મરહુમો ઝરીન અને જીમીનાં કઝીન. (ઉં.વ. ૮૧) ઠે: ૬૦૯, સિંગાપુરી બિલ્ડિંગ, રૂમ નં. ૧૪-એ, ત્રીજે માળે, જે.એસ.એસ. રોડ, ચીરાબઝાર, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા ૨૫-૫-૨૩ એ બપોરનાં ૩.૪૫ વાગે. અંજુમન આતશબેહરામમાં છેજી. (ધોભીતલાવ-મુંબઈ)