બચન ફલી કરાકા તે મરહુમ ફલી કરાકાના વિધવા. તે મરહુમો તેહમીના તથા નવરોજી બેજનજી મોબેદજીના દીકરી. તે હીરા ફિરોઝ કામાના બહેન. તે બરજીસ ફિરોઝ કામા, તથા મરહુમ મોનીકા ફિરોઝ કામાના માસીજી. તે મહાફ્રીન બરજીસ કામાના માસી સાસુ. તે મરહુમ ફિરોઝ ફ્રામરોઝ કામાના સાલીજી. (ઉં. વ. ૯૨) રે. ઠે. માલેગામવાલા બિલ્ડિંગ, નં.૧, ફલેટ નં.૩, એમ. એમ. રોડ,૧લે માળે, માહીમ (પ), મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૧૧-૨૨ના બપોરે ૩.૪૦ કલાકે, ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
એરવદ ફરોખ જહાંગીરજી સીધવા તે મરહુમ કેટાયુન ફરોખ સીધવાના ખાવીંદ. તે પરીઝાદ સીંધવાના બાવાજી. તે મરહુમો મેહરા તથા એરવદ જહાંગીરજી સીધવાના દીકરા. તે નીમેશ કંપાણીના સસરાજી. તે એરવદ ફિરોઝ સીધવા, ગુલશન દીનાશૉ તોદીવાલા તથા યાસમીન હોમી તારાપોરવાલાના ભાઇ. તે મરહુમો નાજુ તથા કાવસજી ગોન્ડાના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. સી-૨૨૦૩, અશોક ગાર્ડન, ટોકરશી જીવરાજ રોડ, શીવરી, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૫. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૯-૧૧-૨૨ના રોજે બપોરે, ૩.૪૦ કલાકે, વાડ્યા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.