પારસી મરણ
કાવસ જેહાંગીર સેઠના તે મરહુમ જર ને મરહુમ જેહાંગીર સેઠનાના દીકરા. તે ઝરીન જીમી દુબાશ, મરહુમ બરજોર જેહાંગીર સેઠના તથા યાસમીન દારાયસ કોન્ટ્રાક્ટરના ભાઇ. તે રોશન બરજોર સેઠનાં, જીમી નવલ દુબાશના બ્રધર ઇન લો. તે સાયરસ, પરસીસ, ઝુબીન, હસીના, કઇનાઝ, અભીમન્યુ, જમશીદ, સેલોમ ને જેહાંગીરના અંકલ. તે યોહાન, ઝીદાન, ઝાયરા ને સોફીના, ગ્રેન્ડ અંકલ તે શયામા તથા મરહુમ જગદીશ શાહના કલોઝ ફેમીલી ફ્રેન્ડ. (ઉં વ. ૮૩). રે. ઠે. યશશવી એલીગન્સ, ગ્રાઉન્ડ ફલોર, નીયર મેમનગર ફાયર સ્ટેશન, વિજય ક્રોસ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯.