પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

હોમાય સામ મીસ્ત્રી તે મરહુમો હીલાન ફરામરોઝ મોતીવાલાના દીકરી. તે મરહુમ સામ દારબશાહ મીસ્ત્રીના ધનયાની. તે જેસમીન તથા ખુશરૂના માતાજી. તે મેહેર ખુશરૂ મીસ્ત્રીના સાસુજી. તે મરહુમો મીનોચહેર, રૂસ્તમજી, કૈકોબાદ, એમી તથા જીજીભઈના બહેન. તે પરસી તથા સાયરસના બપઈજી. (ઉં. વ. ૯૩) રે. ઠે.: ૬૦૪/ડી, ખુરશેદ હાઉસ, બ્લોક નં. ૪, પારસી કોલોની, લેડી જહાંગીર રોડ, દાદર (ઈ.), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૨૮-૭-૨૨એ બપોરના ૦૩-૪૫ વાગે રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)
નરગીશ મનચેરજી એદનવાલા તે મરહુમો આલામાય શાપુરજી મીસ્ત્રીના દીકરી. તે મરહુમ મનચેરજી કૈકી એદનવાલાના ધનિયાની. તે રશના સાયરસ પટેલ તથા ગાયમાય રાજેશ સચદેવના માતાજી. તે સાયરસ પટેલ તથા રાજેશ સચદેવના સાસુજી. તે મરહુમો કેકી, ફ્રેની, હોમાય, ખોરશેદ તથા પાલનજીના બહેન. તે દારાયસ, ફરહાદ, યોહાન તથા અલીશાના મમઈજી. (ઉં. વ. ૯૧) રે. ઠે.: ૧૪/એ, મેફેર ગાર્ડનસ, લીટલ ગીબસ રોડ, માલાબાર હીલ, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: ૨૮-૭-૨૨એ બપોરના ૩-૪૫ વાગે વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)
દાયના મેહેર જીમી તે ગુલરૂખ તથા મરહુમ મેહેર નરીમન ગીમીના દીકરી. તે નવાઝ પેસી ભોમીસાના બહેન. તે પેસી અદી ભોમીસાના સાલીજી. તે બેહઝાન તથા અરમાનના માસીજી. તે મરહુમો નાજુ તથા નરીમન પેસ્તનજી ગીમી અને મરહુમો રતનશો તથા પરવીઝ બગલીના ગ્રાંડ ચાઈલ્ડ. તે ઝીનોબીયા બગલીના નીસ. (ઉં. વ. ૫૨) રે. ઠે.: ૧/૧૦, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, માસીના હોસ્પિટલ પાસે, ભાયખલા (પૂ.), મુંબઈ-૪૦૦૦૨૭.
રોશન મીનુ હીરામાનેક તે મરહુમો રતન શેરીયાર દેસાઈના દીકરી. તે મરહુમ મીનુ હીરામાનેકના ધનયાની. તે મેહેરનાઝ પારખ તથા આશીશ હીરામાનેકના માતાજી. તે ફ્રેની તથા નરગીશ અને મરહુમ કેરસી દેસાઈના બહેન. તે ફરેડી તથા શેરીયારના માસીજી. તે મરહુમો ગાયમાય રૂસ્તમ હીરામાનેકના વહુમાય. (ઉં. વ. ૮૮) રે. ઠે.: પારૂખ ધરમશાલા, ૩૪, હ્યુજીસ રોડ, ઓલ્ડ ખરેઘાટ કોલોની, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૨૮-૭-૨૨એ બપોરના ૩-૪૫ વાગે રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.