પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

લૈલા એરચ બારિયા (ઉં. વ. ૮૧) તા. ૨૬-૭-૨૦૨૨એ ગુજરી ગયા છે. તે એરચના વાઈફ. મરહુમ મેરી અને નાજે નાદનાનના દીકરી. નરીના, તાન્યા, જેનીના મધર. અતુલ જમશેદના સાસુ. કિયારા, વિવાન અને ઝેનના ગ્રેન્ડ મધર. ઉઠમણું: તા. ૨૭-૭-૨૦૨૨, બપોરે ૩-૪૦ વાગ્યે.
સીલ્લુ જાલ સેઠના તે મરહુમો ગુલામાય શાપુરજી મીરઝાનાં દીકરી. તે જાલ મીનોચહેર સેઠનાના ધનીયાની. તે નીલુફર દાદરેવાલા, ડેઝી કોટવાલ, બખ્તાવર સેઠના તથા બેહરોઝ અંકલેસરીયાના માતાજી. તે હોમી કોટવાલ, હોમીયાર દાદરેવાલા તથા નેવીલ અંકલેસરીયાના સાસુજી. તે ઝરીન તથા મરહુમો જમશેદ, નાજુ, સામના બહેન. તે જેસમીન, માલકમ, અરનાઝ તથા રીશાનના મમઈજી. તે ઓસ્તી. હોમાય ધનજી તથા મરહુમો હીરજી, દાદી શેહરૂ તથા ગુલુનાં ભાભી. (ઉં. વ. ૭૮) ઠે. બિલ્ડીંગ ૯૪, ફલેટ નં. ૧૩, બીરનદાવન સોસાયટી, થાણે, મુંબઈ-૪૦૦૬૦૧. ઉઠમણાની ક્રિયા ૨૮-૭-૨૨ને બપોરના ૦૩-૪૫ વાગે બેનેટ બંગલી નં. ૬માં છેજી. (ડુંગરવાડી- મુંબઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.