પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

અદી કેરસાસ્પ નલાદારૂ તે મરહુમ નરગીસ અદી નલાદારૂના ખાવિંદ તે એરવદ કેરસાસ્પ અદી નલાદારૂના બાવાજી. તે મરહુમો સુનામાય તથા એરવદ કેટસાસ્પ દ. નલાદારૂના દીકરા. તે નરગીસ બેહરામ એન્જિનિયર તથા મરહુમો રોડા નોશીરવાન કામદીન, મરહુમો એરવદ મીનુ તથા રોહિન્ટન નલાદારૂના ભાઈ. તે નરગીસ સામ લાલા, મહારૂખ હોશંગ વાંડ્રેવાલા, ફરોખ, રોહિન્ટન, ઝુબીન નોશીરવાન કામદીન, બીનાઈફર બેહરામ એન્જિનિયર,એરવદ સરોશ, મીનુ નલાદારૂ તથા મરહુમ સુન્નુ મીનુ નલાદારૂના અંકલ (ઉં. વ. ૮૭) રહેવાનું ઠેકાણું: એ/૬૦૨, પરિચય વિદ્યામંદિર રોડ, વી. સી. ઓ. બેંક પાસે, દહીંસર (પૂ.), મુંબઈ-૪૦૦૦૬૮. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૭-૨૦૨૨ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.