પારસી મરણ
સાયરસ રૂસ્તમ મિસ્ત્રી તે ફરીદાના ખાવીદ. તે મરહુમ એમી તથા મરહુમ રૂસ્તમજી મિસ્ત્રીના દીકરા. તે વસપાન તથા મહેરઝાદના પપ્પા. તે પરીઝાદ તથા કયનાઝના સસરા. તે બજી મિસ્ત્રી તથા દીનાઝ મરઝબાન મહેતાના ભાઈ. તે ફયાના તથા ડેરીયનના ગ્રેન્ડપા, તે મરહુમ ડૉ. મનીજેહ તથા મરહુમ ડૉ. બહેરામશા ખરાસના જમાઈ. (ઉં.વ. ૭૩) ઠે: કે-૨, રૂમ નં. ૬૧, કામા ર્પાક, કામા રોડ, અંધેરી (વે), મુંબઈ-૪૦૦૦૫૮ ઉઠમણાંની ક્રિયા: ૨-૪-૨૩એ બપોરનાં ૦૩.૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઈ).
તીરનદાઝ બેહરામ બખતીયારી તે પરવીન તીરનદાઝ બખતીયારીના ખાવીંદ. તે દેલનાઝ બેહઝાદ શાહલોરી તથા નોઝર તીરનદાઝ બખતીયારીના બાવાજી. તે મરહુમો સીમીન તથા બેહરામ બખતીયારી (ઇરાની)ના દીકરા. તે જેશના નોઝર બખતીયારી તથા બેહઝાદ શાહપુર શાહ લોરીના સસરાજી. તે ઝોમશેદ તથા મરહુમો દીનયાર બેહરામ જમશેદીયાન તથા ખોદાદાદ રશીદ નોવીઝેદાનના જમાઇ. તે ખોદાદાદ, રશીદ, કેખશરૂ તથા નેકબાનુના ભાઇ. (ઉં. વ. ૬૯) રે. ઠે. આલામાય મિસ્ત્રી બિલ્ડિંગ, બી-૧૫, ૩જે માળે, એમ. ડી. કોલેજ પાસે, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા : તા. ૩-૪-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, નારીયેલવાલા અગિયારીમાં દાદરમાં થશેજી.
દોલી એરચ ભોત તે મરહુમ એરચ અરદેસર ભોતના ધણિયાની. તે મરહુમો ખોરશેદ તથા એરચશા મિસ્ત્રીના દીકરી. તે વીસ્પી અને શેહેરનાઝના માતાજી. તે પરસીસ અને હોમયારના સાસુજી. તે મરહુમો જહાંગીર તથા ફીરોજના બહેન. તે રોશન તથા મરહુમ નરગીશના ભાભી. (ઉં.વ.૯૩) રે. ઠે. એલ ૧/ ૫૨ કામા પાર્ક, કામા રોડ, અંધેરી (પ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૪-૨૩ના બપોરે ૩-૪૫ વાગે બેનેટ નં.૬માં છેજી.