પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

હોમાય જાલ માણેકશૉ સગાઈ: તે મરહુમ જાલ માણેકશૉના વિધવા. તે હોમી, વીરા તથા બોમીના માતાજી. તે મરહુમો દીના તથા જાલેજર બ. બલસારાના દીકરી. તે દીનાઝ, વેનુ તથા કુમુદના સાસુજી. તે વીસતાસ્પ, કૈનાઝ તથા નવરોઝના બપઈજી. તે મરહુમો જરબાઈ તથા માણેકશૉ બજાનાના વહુ. તે નોશીર તથા મરહુમો ધનજીશા, હોમી તથા ફીરોઝના બહેન. તે ફ્રેની તથા ફ્રેદી માણેકશૉ બજાનાના જેઠાની. તે એમી તથા મરહુમો રતી, રોશન તથા રોશનના નરન. (ઉં. વ. ૮૯). ઠે: ૧૦/૫, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા, મુંબઈ ૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૭-૨૨ના બપોરે ૩-૪૦ કલાકે વાચ્છા અગીયારી, ફોર્ટમાં થશેજી.
બખતાવર દિનશૉ હતાટીયા તે મરહુમો રતી તથા દિનશૉ જમશેદ હતાટીયાના દીકરી. તે પીલુ ભરૂચાના બહેન. તે ગેવ નેવીલ ભરૂચાના માસીજી. તે દોલી ન. દારૂવાલા, રોશન ય. મોદી, જાલ પીથાવાલા તથા જીમી પીથાવાલાના કસીન. (ઉં.વ. ૭૯) રે.ઠે.: નાનાભાય ચેંબર, ૩જે માળે, ગનબો સ્ટ્રીટ, ફોર્ટ ફાયર સ્ટેશન સામે, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૬-૦૭-૨૦૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.
રોશન પેસી ભાથેના તે મરહુમ પેસી ફ. ભાથેનાના વિધવા તે તનાઝ ખુશરૂ મોદી તથા રોહિન્ટન પેસી ભાથેનાના માતાજી. તે મરહુમો તેહમીના તથા જમશેદજી દસ્તુરના દીકરી. તે કાજલ રોહિન્ટન ભાથેનાના સાસુજી. તે મરહુમો મેહેરબાઈ તથા ફરદુનજી ભાથેનાના વહુ. તે મરહુમો શેરૂ જ. ભરૂચા, પેરીન જ. દસ્તુર, ફેની ફ. દસ્તુર તથા બહાદુર જ. દસ્તુરના બહેન. (ઉં.વ. ૮૩) રે.ઠે.: જે-૨, ખુશરૂ બૉગ, શહીદ ભગતસિંગ રોડ, કોલાબા-મુંબઈ-૪૦૦ ૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૬-૦૭-૨૦૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, કરાની અગિયારી, કોલાબામાં થશેજી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.