પારસી મરણ
એરવદ ભીકાજી એરવદ માણેકજી કરંજીયા તે મરહુમો પીરોજબાઈ તથા માણેકજી કરંજીયાના દીકરા. તે મરહુમો એરવદ એરચ, એરવદ રૂસી, કુવરજી તથા ધન હોમી પટેલના ભાઈ. તે દોલી, ખુરશેદ તથા વીલીના કાકાજી. તે હોસી તથા પરવેઝના મામાજી. તે મરહુમ આલુના દેવર. તે મરહુમ હોમીના સાલાજી. (ઉં.વ. ૯૩) ઠે: ૬બી, ૧૦૨, સોલસેટ પારસી કોલોની, જીજામાતા રોડ, પંપ હાઉસ, મનીશ પાર્કની સામે, અંધેરી (પૂ.) ઉઠમણાંની ક્રિયા: તા. ૩૧-૩-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે. સોલસેટ અગિયારી, અંધેરી (પૂ.)માં થશેજી.